Mandarwaja Tenament Redevelopment Project : સુરત શહેર માનદરવાજા ટેનામેન્ટ ખાતે ગત અઠવાડિયા થી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના સભ્યો આવે છે

સુરત શહેર માનદરવાજા ટેનામેન્ટ ખાતે ગત અઠવાડિયા થી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના સભ્યો આવે છે. SMC ના પ્રમાણે મિલ્કતો ખુબજ જૂની થયી ગયી છે. એટલે અમે મિલ્કતો ને ખાલી કરાવી રહ્યાં છે. સ્થાનિક રહીશો ને માટે પ્રમાણે જો પાલિકા મિલકત ખાલી કરાવી રહી છે તો અમને વેકલ્પિલ્ક આવાસ આપો નહીં તો ભાડો આપો જેથી અમારે રોડ ઉપર આવવા જેવી પરિસ્થિતિ ના થાયે. 

Image Source - Gujarat Samachar



સ્થાનિક રહીશો ને પ્રમાણે  સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના સભ્યો વારંવાર આવીને તયાંના લોકોંને હેરાન કરે છે ક્યારે પાણી પુરવઠો કાપી નાખવાની ચીમકી આપે છે તો ક્યારે ટેનામેન્ટ તોડી પાડવાની ધમકીઓ આપે છે 

મારા મત પ્રમાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને તયાંના રહીશો વચ્ચે એક ડાયરેક્ટ મિટિંગ થવી જોઈએ. આ મિટિંગ માં કોઈ વચ્ચે ના હોવો જોઈએ . પાલિકા સામે લોકો ડાયરેક્ટ રજુઆત કરી શકે. હવે આ રજુઆત માથે બધાએ જવાની જરૂર નથી . એક એક ટેનામેન્ટ ના 8 સભ્યો ને ચૂંટી ને એક કમિટી બનાવી લો. એ ૮ સભ્યો એક ટેનામેન્ટ નો પ્રતિનિધિત્વ વ કરશે . આ બધી ટેનામેન્ટ ના ટોટલ સભ્યો જઈને પાલિકા સાથે સીધી મિટિંગ કરશે . સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ નું બજેટ સારું છે. સુરત ના મેયર શ્રી પણ સારા છે . એ આ ટેનામેન્ટ માટે કંઈક સારું વિચારશે . કારણ કે ગયી ટેનામેન્ટ માં જે હિસાબે કામગીરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કયરી છે એ બહુજ સારી છે .

તયાંના રહીશો ની ડાયરેક્ટ એકજ માંગ છે. ઘરના બદલે અમને ઘર આપો.


No comments:

Theme images by Flashworks. Powered by Blogger.