Mandarwaja Tenament Redevelopment Project

Mandarwaja Tenament Redevelopment Project


સુરત મહાનગર પાલિકા દ્વારા ગત અઠવાડિયા ની ૧૨ તારીખે માનદરવાજા ટેનામેન્ટ નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડર લોકો ૨૨ તારીખ થી ટેનામેન્ટ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે આવેદન કરી શકશે. આ પ્રક્રિયા ૨૨ જુલાઈ ૨૦૨૪ થી ૨૩ ઑગસ્ટ ૨૦૨૪ સુધી ચાલશે. ૨૩ ઓગસ્ટ પછી લોકો ને ખબર પડી જશે કોણ બિલ્ડર આયવું કે નહીં. 









                                         


આ પ્રોજેક્ટ માં માનદરવાજા ટેનામેન્ટ, બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેંટર , આંગણવાડી, ફાયર સ્ટેશન અને સ્કૂલ ને રિડેવલોપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દેખાવ માં ખુબજ મોટું હોવાના કારણે અટવાય છે. આવનાર દિવસો માં ટેનામેન્ટ વાળા માટે સારું થાયે એવી પ્રાર્થના દુવા કરીયે છીએ. 


અમને લોકોને આશા છે કે સરકાર અને અધિકારીઓ સંકલન કરીને ટેનામેન્ટ નું સારી રીતે કામ કરાવે અને વહેલી તકે લોકો માટે ભાડું ચાલુ કરાવે જેનાથી લોકો ને ખુબજ મોટી રાહત મળે.


                                                                                                         

                 શેખ આબીદ 



No comments:

Theme images by Flashworks. Powered by Blogger.